પ્રોજેક્ટ પધ્ધતિ અને પ્રવૃતિઓ

શાળામા ધોરણ 6 થી 8 માં પ્રોજેક્ટ પધ્ધતિ અને પ્રવૃતિ દ્વારા શિક્ષણ પર ભાર મુકેલ છે.


પ્રોજેક્ટ પધ્ધતિમાં કોઇ વિષય પર બાળકોના જુથ બનાવીને તેના ઉંડાણ સુધી સમજ મેળવવાનો પ્રયત્ન થાય છે.


દા.ત. ખેતીના પ્રકારો વિશે જાણવા માટે ખેતરો પર લઈ જઈને બાળકો જાતે જ સમજ મેળવે એ પધ્ધતિ અપનાવાય છે.


પ્રવૃતિ દ્વારા બાળક ઝડપથી શિખી શકે છે ઉપરાંત તે ગોખણપટ્ટીના બદલે સમજપૂર્વકનું જ્ઞાન મેળવે છે.


નીચેના ફોટોગ્રાફ ઉપરથી આપ એ સ્વંય જાણી શકશો...

સ્ટેમ્પ દ્વારા વિવિધ આકારના પ્રાણી બનાવવા




રોલ નંબરના આધારે તત્વોની સમજ



પ્રયોગોનું નિદર્શન


Add caption









અનુભવ દ્વારા શિક્ષણ










સ્વાઇન ફ્લુ અંગે ચર્ચા




નાટ્ય દ્વારા શિક્ષણ



યુનીટ ટેસ્ટ


મૂલ્યશિક્ષણ (પક્ષીઓ માટે કુંડા) 










No comments:

Post a Comment