સૌ સારસ્વત મિત્રોને પ્રણામ...............................................
મિત્રો,આપણા બાળકો તેજસ્વી હોવા છતા અમુક વાર ગુણોત્સવમાં આપણી સ્કુલ અને આપણા બાળકોનો બાળકનો ગ્રેડ ઓછો આવે તેવુ જોવા મળે છે,જેનુ મુખ્ય કારણ છે આ પધ્ધતિથી પેપર લખવાનો મહાવરો ના હોવો.......
આ માટે જો દર માસે ગુણોત્સવ પધ્ધતિથી પેપર લેવામા આવે તો બાળક આ પધ્ધતિ સમજી શકે તથા તેના દર માસના અભ્યાસક્રમનું પુનરાવર્તન થાય. અને ચોક્કસથી દ્રઢીકરણ થાય. માટે દર માસે અભ્યાસક્રમના પેપર લેવા માટે અહી દર માસે મંથલી ગુણોત્સવ ટાઇપ એક્જામ પેપર પબ્લીશ કરવામા આવશે. મારી આપને નમ્ર વિનંતી છે કે આપ સૌ તેનો લાભ આપના બાળકો સુધી પહોચાડશો................
જુલાઇ-15 ના ધોરણ 8 પેપર માટે અહી ક્લિક કરો
50 તથા 75 ગુણની O.M.R. શીટ માટે અહિ ક્લીક કરો
જુલાઇ-15 ના ધોરણ 7 પેપર માટે અહિ ક્લીક કરો
જુલાઇ -15 ના ધોરણ 6 ના પેપર માટે અહિ ક્લીક કરો
જુલાઇ -15 ના ધોરણ 5 પેપર માટે અહી ક્લિક કરો
જુલાઇ -15 ના ધોરણ 4 ના પેપર માટે અહિ ક્લીક કરો
જુલાઇ-15 ના ધોરણ 3 ના પેપર માટે અહિ ક્લીક કરો
ધોરણ 8 ઓગષ્ટ ના પી.ડી.એફ. પેપર માટે અહિ ક્લીક કરો
ધોરણ 7 ના પી.ડી.એફ. પેપર માટે અહી ક્લીક કરો
ધોરણ 6 ના પી.ડી.એફ પેપર માટે અહી ક્લીક કરો
ધોરણ 8 ઓગષ્ટ ની વર્ડ ફાઇલ માટે અહી ક્લિક કરો
ધોરણ 7 ની વર્ડ ફાઇલ માટે અહિ ક્લિક કરો
ધોરણ 6 ની વર્ડ ફાઇલ માટે અહિ ક્લિક કરો
paper of sept 2015 in excel sheet ( thanks to ketan dholakiya. h.tr. kankavati pay.center)
std 2 sep 15 nu paper
std 8 sep 15 nu paper
paer of sep 2015 pdf format
No comments:
Post a Comment