રમતોત્સવ

રમત ગમત:-

રમત ગમત એ જીવનનો અભીન્ન ભાગ છે.વિધ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે રમત એ ખુબ જ જરૂરી છે.



શાળાની સિધ્ધીઓ:-

1.     2014 ખેલ મહાકુમ્ભમાં ધોરણ 5 નો વિધ્યાર્થી અંકીત સબુરભાઇ 50 મીટર અને સ્ટેંડીગ બ્રોડ જમ્પમાં જીલ્લામં પ્રથમ ક્રમે આવેલ છે.તેને ઇનામ પેટે રુ.6000 મળશે..........


2.   અં-13 કબડ્ડી વિભાગ મા 6 કુમાર અને 6 કન્યા જીલ્લામા પ્રથમ ક્રમે આવેલ અને દરેકને 3000 રુપીયા ઇનામ મળશે.


3.. જી.સી.ઇ.આર.ટી રમતોત્સવમાં શાળાની બન્ને ટીમ જીલ્લા કક્ષાએ સેમી ફાઇનલ સુધી પહોચેલ છે.


4.શાળાના આચાર્યશ્રી રોહિતગીરી એસ. ગોસ્વામી ખેલ મહાકુંભમા 2012 થી સતત 100 મી,200 મી, અને લાંબી કૂદમા પ્રથમ સ્થાને તથા જી.સી.ઇ.આર.ટી. રમતોત્સવમા શિક્ષક વિભાગમાં  2012 થી 2015 સુધી 100 મી.દોડ અને લાંબી કૂદ માં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને રહેલ છે..


5. આ વર્ષે ધ્રાંગધ્રા બી.આર.સી દ્વારા સમગ્ર તાલુકામાંથી તમામ રમતોમાં શ્રેષ્ઠ દેખાવ માટે  અપાતો  જનરલ શિલ્ડ પ્રાપ્ત થયેલ છે,જે શાળા માટે ગૌરવની બાબત છે

 


No comments:

Post a Comment