નમસ્કાર...
કોમ્પ્યુટર એ આજના આધુનિક યુગની જરુરીયાત બની ગયુ છે.
આવનારો સમય કોમ્પ્યુટરનો હશે એ ચોક્કસ છે.
માટે અમે અમારી શાળામા તમામ બાળકોને કોમ્પ્યુટર પર હાથ બેસે તે રીતે સમયપત્રક બનાવેલ છે
સરકારશ્રી દ્વારા 11 કોમ્પ્યુટરથી સજ્જ લેબ આપવામા આવેલ છે તેનો પૂર્ણ ઉપયોગ કરવામા આવે છે.
ધોરણવાર વિભાજન કરીને બાળકોને તેનો મહત્તમ લાભ આપવામા આવે છે.
બાલકોને દુરવર્તી શિક્ષણના કાર્યક્રમો પણ નિયમિત બતાવવામા આવે છે.
બ્રોડ્બેંડ દ્વારા અઘરા મુદ્દાની સમજ |
શરુઆત ધોરણ 1 થી |
ક્વીઝ રમી રહેલા બાળકો |
nice
ReplyDelete