નાણાકિય હિસાબો

નમસ્કાર.......
વર્ષ 2014-15 મા એસ.એમ.સી વાઘગઢ ખાતામાં મળેલ નાણાકીય ગ્રાંટ આ મુજબ છે

1.શાળા વિકાસ ગ્રાંટ- 12000
2 શાળા મરામત ગ્રાંટ 15000
3 વિકલાંગ બાળકો માટેની ગ્રાંટ-3304
4 કન્યા ટોઇલેટ ગ્રાંટ-165150...જમીન ના અભાવે આ ગ્રાંટ પરત કરેલ છે.
5 શાળા લોગો ગ્રાંટ-550
6 એસ.એમ.સી. તાલીમ ગ્રાંટ-750

શાળાનુ ખાતુ દેના બેંકમા છે...ખાતા નંબર 003810034817

રોજમેળ 
આ નાણાકીય વર્ષનો રોજમેળ જોવા અહી ક્લીક કરો
પાસબુક
Photo

Photo

Photo


એનેક્ષર 9 અને 10

1 comment:

  1. good job.નાણાકિય હિસાબો માટે www.ShivaniSchool.wordpress.com પર સોફટવેર છે.

    ReplyDelete