પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.
આપણી શાળાના દિવસની શરુઆત જેનાથી થાય છે એવો પ્રાર્થના કાર્યક્રમ ખુબ જ સુંદર અને સમૃધ્ધ હોવો જરુરી છે.
તમામ બાળકો ખુબ જ હોશે હોશે ભાગ લે તથા તેમને દરરોજ નવું જાનવા મળે તેવો પ્રાર્થના કાર્યક્રમ હોય તો શાળાનો પુરો દિવસ ખુબ જ સુંદર રીતે પસાર થાય છે.
આ માટે શાળામા અમે ધોરણ 6 થી 8 મા ચાર ભાષામા પ્રાર્થના કાર્યક્રમ અમલી છે.
શ્રી વાઘગઢ પ્રાથમિક શાળા તા.ધ્રાંગધ્રા
પ્રાર્થના કાર્યક્રમ
ધોરણ 6 થી 8
ક્રમ
|
સોમવાર
|
મંગળવાર
|
બુધવાર
|
ગુરુવાર
|
શુક્રવાર
|
શનીવાર
|
|||
ભાષા
|
ગુજરાતી
|
English
|
हिन्दी
|
संस्कृत
|
ગુજરાતી
|
મિશ્ર
|
|||
1
|
યોગ
|
yoga
|
योग
|
योग
|
યોગ
|
સૂર્ય નમસ્કાર(પ્રાથના અંતે)
|
|||
2
|
પ્રાર્થના.
|
Prayer
|
प्रार्थना
|
प्रार्थना
|
પ્રાર્થના
|
પ્રાર્થના
|
|||
3
|
ભજન
|
Rhymes
|
भजन
|
श्लोकगान
|
ધુન
|
ભજન
|
|||
4
|
કાવ્યગાન
|
Spellings
|
काव्य गान
|
संस्कृत शब्द
|
વ્યાકરણ
|
Spellings
|
|||
5
|
અભીનય ગીત
|
Reading
|
अभिनय गीत
|
आदर्श वाचन
|
જાણવા જેવું
|
નાટક
|
|||
6
|
આદર્શ વાંચન
|
My Self
|
आदर्श वाचन
|
संस्कृत अंकज्ञान
|
પ્રશ્નોત્તરી
|
व्याकरण
|
|||
7
|
વ્યાકરણ
|
One to
Hundrend
|
हिन्दी अंक
|
प्रस्नोत्तरी
|
પ્રયોગ
|
જાણવા જેવું
|
|||
8
|
પ્રશ્નોતરી
|
Routin word in English
|
प्रश्नोत्तरी
|
|
ઘડીયા ગાન (વ્યક્તીગત)
|
પ્રશ્નોત્તરી
|
|||
|
ઘડીયાગાન (સમુહમાં)
|
News
|
व्याकरण
|
|
|
|
|||
|
|
|
|
|
|
|
|||
No comments:
Post a Comment