યુનીટ ટેસ્ટ


બાળક જે  શીખે છે તેના દ્રઢીકરણ તથા નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય માટે યુનીટ ટેસ્ટ  ખુબ જ ઉપયોગી છે...


અહી પરીક્ષાનો ભય ફેલાવવાનો મતલબ નથી પણ બાળક કેટલુ શિખ્યુ તે માત્ર ચકાસવાનો હેતુ છે.


તમામ યુનીટ ટેસ્ટ કોઇ પણ સુપરવાઇઝરની હાજરી વિના લેવામા આવે છે જેથી તે સ્વંયશિસ્ત રીતે જ જવાબદારીથી લખે તેમ કરી શકાય..

ધોરણ 6 થી 8 માં પ્રત્યેક એકમના અંતે અથવા 2 કે 3 એકમ કમ્બાઇંડ કરીને આવી ટેસ્ટ લેવામા આવે છે..

યુનીટ ટેસ્ટના ખુબ જ ઉત્તમ પરીણામો પ્રાપ્ત થયેલ છે.

અહી જેરોક્ષનો કોઇ ખર્ચ કરવામા નથી આવતો પણ પશ્નપત્ર બ્લેક્બોર્ડમાં લખીને તેના જવાબો બાળકો લખે છે ,જે બાળકો જ ચેક કરી ને પોતાના પોર્ટફોલીયોમા મુકી દે છે..








No comments:

Post a Comment