શિષ્યવૃતી
શિષ્યવૃતી એ બાળકને ગણવેશ તથા અભ્યાસમાં મદદરુપ થવા માટે ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને સરકાર દ્વારા આપવામા આવતી રોકડ સહાય છે. અલગ અલગ જાતીવાર અલગ શિષ્યવૃતી મળે છે જે નીચે મુજબ છે............1..આર્થીક પછાત જાતી( પટેલ,બ્રાહ્મણ,લુહાણા વિગેરે) 1 થી 8 કુમાર તથા 1 થી 5 કન્યા 300 ગણવેશ તથા 250 શિષ્યવૃતી=550 6 થી 8 કન્યા 300 ગણવેશ તથા 750 શિષ્યવૃતી=1050
2.બક્ષીપંચ ( દલવાડી,સાધુ,વાણંદ વિગેરે) 1 થી 8 કુમાર તથા 1 થી 5 કન્યા 300 ગણવેશ તથા 250 શિષ્યવૃતી=550 6 થી 8 કન્યા 300 ગણવેશ તથા 900 શિષ્યવૃતી=1200
3.વિચરતી અને વિમુક્ત જાતી (કોળી,નાયકડા વિગેરે...):1 થી 8 કુમાર તથા 1 થી 5 કન્યા 300 ગણવેશ તથા 250 શિષ્યવૃતી=550 6 થી 8 કન્યા 300 ગણવેશ તથા 900 શિષ્યવૃતી=1200
4.અ.જ.જાતી(આદીવાસી બાળકો) 1 થી 8 કુમાર તથા 1 થી 5 કન્યા 300 ગણવેશ તથા 250 શિષ્યવૃતી=550 6 થી 8 કન્યા 300 ગણવેશ તથા 900 શિષ્યવૃતી=1200
શિષ્યવૃતી 2014-15 જોવા માટે અહી ક્લીક કરો
No comments:
Post a Comment