શાળા શૈક્ષણિક પ્રવાસ 2014-15
તા.2-1-2015 ના રોજ કુંડળ ,સાળંગપુર,ગઢડા,પાલીતાણા,બગદાણા,(રાત્રી રોકાણ) દીવ,કોડીનાર,સોમનાથ(રાત્રી રોકાણ) ગીરના જંગલો,ઉમીયા માતાનું મંદીર,જુનાગઢ ( રાત્રી રોકાણ) પર્વત આરોહણ,પરબ,વીરપુર,ચોટીલાથી પરત.....
ફીસ..500 રુપીયા બાળક દીઠ ( 76 બાળકો +5 શિક્ષકો)
જમવાનું રસોડૂં સાથે રાખેલ જેથી બાળકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે....
પ્રવાસનો અહેવાલ જોવા અહી ક્લીક કરો
કુંડળ ધામ |
પાલીતાણા |
દિવનો કિલ્લો |
દરિયા કિનારે |
જાતે બનાવી,જાતે જમીએ... |
ગૃપ ફોટો જુનાગઢ ઉપરકોટ |
વધુ ફોટૉ જોવા અહી ક્લીક કરો |
No comments:
Post a Comment