રાષ્ટ્ર્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

                                                          પાઠ્યપુસ્તકના તમામ પ્રયોગો અને પ્રવૃતિ આધારીત "આવો પ્રયોગ કરીયે" કાર્યક્રમ દર વર્ષે 28 મી ફેબ્રુઆરી ના રોજ શાળામા આયોજીત કરવામા આવે છે.બાળકો પોતે નક્કી કરેલ પ્રયોગ વિશે ઉંડાણથી જાણીને તેને રજુ કરે છે.આ ઉપરાંત અંધશ્રધ્ધા વિષયક પ્રયોગો પણ રજુ કરવામા આવેલ હતા.
                                  કે.નિ.શ્રી કૃષ્ણસિંહ ઝાલા સાહેબ ,બી.આર.સી શ્રી આકાશભાઇ પટેલ સાહેબ તથા સી.આર.સી બળદેવભાઇ ખટાણા સાહેબ  ઉપસ્થિત રહેલ હતા તથા તમામ ગ્રામજ્નોને આમંત્રણ આપેલ.
                                             વિજ્ઞાન શિક્ષક કુ.મિત્તલબેન ત્રિવેદી તથા બધા શિક્ષકોએ ખુબ જ જહેમત ઉઠાવીને સઘળુ આયોજન તૈયાર કરેલ.77 પ્રયોગ ધોરણ 4 થી 8 ના બાલકોએ રજુ કરેલ..













































3 comments:

  1. good activity ,blog banavava badal khub lhub abhinandan .school ni activity akhu gujrat jani sake tevo bhagirath prayash .tamam staff ne mara vati ane crc dhrangadhra1 tamalya vati khub khub abhinandan .very good

    ReplyDelete
  2. good activity ,blog banavava badal khub lhub abhinandan .school ni activity akhu gujrat jani sake tevo bhagirath prayash .tamam staff ne mara vati ane crc dhrangadhra1 tamalya vati khub khub abhinandan .very good

    ReplyDelete
  3. khub khub aabhar saheb aapno.aapnu margadarshan e j amari prerana chhe.

    ReplyDelete