વાર્ષીકોત્સવ

વાર્ષીકોત્સવ
(19-10-14 રાત્રે 8 કલાકે)

  • વાર્ષીકોત્સવ એટલે બાળકની સુષુપ્ત શક્તિઓને જગાડવાનો અનેરો અવસર
  • જે બાળક અભ્યાસમાં થોડા મંદ હોય પણ જ્યારે સ્ટેજ પર પોતાની અભિવ્યક્તી રજું કરે ત્યારે તેને જોવાનો આનંદ અનેરો હોય છે.
  • બાળક્ને શાળા પોતીકી લાગે તથા તેની અભિવ્યક્તી અને પ્રત્યાયન કૌશલ્ય વિકસે તે માટે વાર્ષીકોત્સવ એ અનેરું પ્લેટ્ફોર્મ પુરુ પાડે છે..
  • શાળામા દર વર્ષે વાર્શીકોત્સવની ઉજવણી કરવામા આવે છે.આ વર્ષે શાળા સ્થાપના દિન તથા શિક્ષક નિવૃતી વેળાએ તારીખ 19-10-2014 ના રોજ ભવ્ય વાર્ષિકોત્સવ રાખવામા આવેલ.
  • આમંત્રીત મહેમાનો તથા ગ્રામજનો વચ્ચે શાળાના બાળકોએ ખુબ જ સુંદર રજુઆત કરેલ
  • કુલ 20 કાર્યક્રમો જેમા આપણી સંસ્કૃતી અને ધરોહરને લગતા નૃત્ય તથા સામાજિક જાગૃતીના નાટકો રાખવામા આવેલ. 
  • શિક્ષકોની 1 માસ જેટલી મહેનત અને બાળકોનો પરીશ્રમ ખરેખર રંગ લાવ્યો અને આ કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો..

વિદાયમાન શિક્ષકશ્રીનું બહુમાન



નાટક:-ઢોંગ છે ધતિંગ છે....



જય જય ગરવી ગુજરાત







હાસ્ય નાટક :ઇલેક્ટ્રોનીક પાડૉ


સ્વાગત ગીત રજુ કરતી બાળાઓ



જય ગણેશા દેવા નૃત્ય....



નગાડા સંગ ઢોલ...


સ્કેટીંગ ડાંસ



ચક્રાસનમાંથી સ્કેટિંગ


No comments:

Post a Comment