બાળક સાથે આત્મીયતા અને સહદયતાનો સંબંધ સ્થાપિત કરનાર શિક્ષક જ બાળકોના અંતરમન સુધી જઈ તેમના અને પોતાના જીવનમા ઉજાશ પાથરી શકે છે.
Pages
- શાળા વિશે....
- જનરલ રજીસ્ટર
- નાણાકિય હિસાબો
- પ્રવૃતી દ્વારા જ્ઞાન (પ્રજ્ઞા)
- ફોટો ફેક્ટ..
- રમતોત્સવ
- પરીણામ પત્રકો
- વિશિષ્ટ પ્રવ્રુતિઓ....
- શિષ્યવૃતી
- આધાર ડાયસ નંબર 2014-15
- માસિક પત્રકો (ફોર્મ 6 )
- ઓપન લાઇબ્રેરી ફોર સ્ટુડન્ટ
- શાળા શૈક્ષણિક પ્રવાસ
- બાળમેળો
- કોમ્પ્યુટર લેબ
- વાર્ષીકોત્સવ
- પ્રોજેક્ટ પધ્ધતિ અને પ્રવૃતિઓ
- શાળાના આગામી લક્ષ્યાંકો
- s.m.c vaghgadh
- પ્રાર્થના કાર્યક્રમ
- યુનીટ ટેસ્ટ
- રાષ્ટ્ર્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
- ક્વીઝ કોમ્પીટીશન
- સ્માર્ટ ક્લાસ
- મંથલી એક્જામ પેપર
Monday, 31 August 2015
Thursday, 6 August 2015
મિત્રો,આપણા બાળકો તેજસ્વી હોવા છતા અમુક વાર ગુણોત્સવમાં આપણી સ્કુલ અને આપણા બાળકોનો બાળકનો ગ્રેડ ઓછો આવે તેવુ જોવા મળે છે,જેનુ મુખ્ય કારણ છે આ પધ્ધતિથી પેપર લખવાનો મહાવરો ના હોવો.......
આ માટે જો દર માસે ગુણોત્સવ પધ્ધતિથી પેપર લેવામા આવે તો બાળક આ પધ્ધતિ સમજી શકે તથા તેના દર માસના અભ્યાસક્રમનું પુનરાવર્તન થાય. અને ચોક્કસથી દ્રઢીકરણ થાય. માટે દર માસે અભ્યાસક્રમના પેપર લેવા માટે અહી દર માસે મંથલી ગુણોત્સવ ટાઇપ એક્જામ પેપર પબ્લીશ કરવામા આવશે. મારી આપને નમ્ર વિનંતી છે કે આપ સૌ તેનો લાભ આપના બાળકો સુધી પહોચાડશો................
જુલાઇ-15 ના ધોરણ 8 પેપર માટે અહી ક્લિક કરો
50 તથા 75 ગુણની O.M.R. શીટ માટે અહિ ક્લીક કરો
જુલાઇ-15 ના ધોરણ 7 પેપર માટે અહિ ક્લીક કરો
જુલાઇ -15 ના ધોરણ 6 ના પેપર માટે અહિ ક્લીક કરો
જુલાઇ -15 ના ધોરણ 5 પેપર માટે અહી ક્લિક કરો
જુલાઇ -15 ના ધોરણ 4 ના પેપર માટે અહિ ક્લીક કરો
જુલાઇ-15 ના ધોરણ 3 ના પેપર માટે અહિ ક્લીક કરો
નાની મોટી ભુલો ક્ષમ્ય ગણશો........................
Subscribe to:
Posts (Atom)