બાળમેળો......
બાળમેળો એટલે શાળામા અભ્યાસ કરતા બાળકો માટે ઉત્સવનો દિવસ.
આ વર્ષે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એમ બન્ને વિભાગ રાખવામા આવેલ.
બાળકને પોતાની કલ્પના મુજબ સર્જનકાર્ય કરવામા જે આનંદ આવે છે તે બાળમેળામા સ્પષ્ટ જઇ શકાય છે.
બાળમેળામા ધોરણ 1 થી 4 મા કલરકામ,ચિટકકામ,વિડીઓફિલ્મ જોવી,1 મિનીટની પ્રવૃતી તથા માટીકામ જેવી પ્રવ્રુતિઓ રાખવામા આવેલ
ધોરણ 6 થી 8 મા સર્જનાત્મક પ્રવૃતિઓ.પર્યાવરણ વિષયક પ્રવૃતિઓ ,રંગોળી બનાવવી તથા મહેંદીના કોન અને કેશગૂફન જેવી પવૃતિઓ રાખવામા આવેલ.
તમામ સ્ટાફ દ્રારા પોતાના વિભાગની પ્રવૃતિઓ ખુબ જ સરસ રીતે કરવામા આવેલ. બાળકોના મો પરનો અદભુત આનંદ જોઇને બાળમેળાની સફળતા સ્પષ્ટ જોઇ શકાય છે.

ચિત્રકારો

મારુ ચિટકકામ

રંગોની રંગોળી

મે જાતે બનાવી ફુલોની રંગોળી

પોતાને ગમતુ કરી રહેલા બાળકો
વધુ ફોટા જોવા અહી ક્લીક કરો





No comments:
Post a Comment